પીએમઇન્ડિયા
એક X પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહે માહિતી આપી હતી કે ગૃહ મંત્રાલયના ‘અખિલ ભારતીય વૃક્ષારોપણ અભિયાન‘ હેઠળ, 40 મિલિયનમાં રોપા રોપવામાં આવ્યા છે. શ્રી શાહે તમામ CAPF ને પણ આ ઝુંબેશને પર્યાવરણના રક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી શાહની એક્સ પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“મહાન સિદ્ધિ! ગૃહ મંત્રાલયનું આ વૃક્ષારોપણ અભિયાન પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણની દિશામાં દરેકને પ્રેરણા આપવા જઈ રહ્યું છે.
शानदार उपलब्धि! पर्यावरण और प्रकृति के संरक्षण की दिशा में गृह मंत्रालय का यह वृक्षारोपण अभियान हर किसी को प्रेरित करने वाला है। https://t.co/HLHX4g9l4e
— Narendra Modi (@narendramodi) August 19, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
शानदार उपलब्धि! पर्यावरण और प्रकृति के संरक्षण की दिशा में गृह मंत्रालय का यह वृक्षारोपण अभियान हर किसी को प्रेरित करने वाला है। https://t.co/HLHX4g9l4e
— Narendra Modi (@narendramodi) August 19, 2023