Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચીન જનવાદી ગણરાજ્યના કેન્દ્રીય સૈન્ય આયોગના ઉપાધ્યક્ષ જનરલ ફાન ચાંગલોંગે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

ચીન જનવાદી ગણરાજ્યના કેન્દ્રીય સૈન્ય આયોગના ઉપાધ્યક્ષ જનરલ ફાન ચાંગલોંગે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

જનરલ ફાંગ ચાંગલોંગે પ્રધાનમંત્રીને ભારત અને ચાઈનાની સેનાઓ વચ્ચે વધતા સંબંધો અંગે જાણકારી આપી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે રણનીતિક વિશ્વાસને વધારવો અને સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ જાળવી રાખવી આવશ્યક છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને ચીન વચ્ચે સૈન્ય સહયોગ વધારવા માટેના પગલાંનું સ્વાગત કર્યું. તેમણે 2016માં ભારતમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ફલીટ સમીક્ષામાં ચીનની ભાગીદારીનું સ્વાગત કર્યું.

J.Khunt/DK