Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાએ આજે ​​નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

X પર પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું:

“જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી @OmarAbdullah એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]