Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જર્મનીને વધારાના મંત્રાલય તથા ભારતના નાગરિક વિમાનન મંત્રાલયની વચ્ચે ઉડાન પર તૈનાત ઈન-ફ્લાઈટ સિક્યોરીટી ઓફિસર્સ (આઈએફસીઓ)ના પરિવહન માટે સહમતિ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર મંજૂર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જર્મનીના આંતરિક મંત્રાલય તથા ભારતના નાગરિક વિમાનન મંત્રાલય વચ્ચે ઉડાન પર તૈનાત ઈન ફ્લાઈટ સિક્યોરિટી ઓફિસર્સ (આઈએફસીઓ)ના પરિવહન માટે સહમતિ મેમોરેન્ડમ પર હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.

સહમતિ મેમોરેન્ડમથી આંતરરાષ્ટ્રીય જવાબદારીનું પરિપાલન થશે અને ભારત અને જર્મની વચ્ચે આવ-જા કરનારા લોકોની સુરક્ષા વધશે.

UM/J.Khunt/GP