પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના વિભિન્ન હિસ્સામાં પૂરની સ્થિતિ પર રાજ્યના મુખ્યમંત્રી સુશ્રી જયલલિતા સાથે વાત કરી.
પ્રધાનમંત્રીએ ટૂવીટ કર્યું, ‘તમિલનાડુના વિભિન્ન હિસ્સામાં પૂરની સ્થિતિ પર જયલલિતાજી સાથે વાત કરી. સંકટના આ સમયમાં તેમને દરેક પ્રકારનું સમર્થન અને સહયોગ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે.’
AP/J.Khunt/DK
Spoke to Jayalalithaa ji on the flood situation in parts of Tamil Nadu. Assured all possible support & cooperation in this unfortunate hour.
— Narendra Modi (@narendramodi) December 1, 2015