પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમાલા મંદિરે દર્શન કર્યા
મંદિરમાં પૂજા-અર્ચના પછી પ્રધાનમંત્રીએ કહ્યું,
‘દેશમાં શાંતિ, એકતા અને સદભાવ રહે. આપણે ગરીબીને જડમૂળથી દૂર કરવામાં સફળ રહીએ.
ભગવાન બાલાજી દેશના સામાન્ય માનવીના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિના આશિર્વાદ આપો’
AP/GP
Prayed to Lord Balaji at Tirumala, #Tirupati. #AndhraPradesh https://t.co/MLNU3E8Bpd
— Narendra Modi (@narendramodi) October 22, 2015