પીએમઇન્ડિયા
ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઈન્દ્રસેના રેડ્ડી નલ્લુએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઈન્દ્રસેના રેડ્ડી નલ્લુએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@TripuraGovernor”
Governor of Tripura, Shri Indra Sena Reddy Nallu met Prime Minister @narendramodi.
@TripuraGovernor https://t.co/vUs2a3efPi
— PMO India (@PMOIndia) September 29, 2026
SM/BS/JD