પીએમઇન્ડિયા
દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી @gupta_rekha એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMODelhi”
Chief Minister of Delhi, Smt. @gupta_rekha called on Prime Minister @narendramodi.
@CMODelhi https://t.co/W8ITqO2rjB
— PMO India (@PMOIndia) September 29, 2026
SM/BS/JD