પીએમઇન્ડિયા
નાગપુર સ્થિત વસુંધરા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકોના એક જૂથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લોકસભા સાંસદ સુશ્રી પૂનમ મહાજન પણ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
બાળકોના આ જૂથમાં પૂર્વોત્તર ક્ષેત્ર સહિત દેશના વિભિન્ન ભાગોના બાળકો સામેલ હતા.