Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નાણામંત્રીએ આપણા દેશના આર્થિક પરિવર્તનમાં બજેટ કેવી રીતે ફાળો આપશે તેનું વ્યાપક ચિત્ર રજૂ કર્યું: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ આજે ​​લોકસભામાં તેમના સંબોધનમાં આ વર્ષનું બજેટ આપણા દેશના આર્થિક પરિવર્તનમાં કેવી રીતે ફાળો આપશે તેનું વ્યાપક ચિત્ર રજૂ કર્યું છે. “તેમણે રિફોર્મ એક્સપ્રેસ, MSME ને ટેકો, કૌશલ્ય, આગામી પેઢીને માળખાગત સુવિધા તરફ આગળ વધવા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને બીજા અન્ય ક્ષેત્રો પર ભાર મૂક્યો હતો”, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

લોકસભામાં તેમના સંબોધનમાં, નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણજીને આ વર્ષનું બજેટ આપણા દેશના આર્થિક પરિવર્તનમાં કેવી રીતે ફાળો આપશે તેનું વ્યાપક ચિત્ર રજૂ કર્યું. તેમણે રિફોર્મ એક્સપ્રેસ, MSME ને ટેકો, કૌશલ્ય, આગામી પેઢીની માળખાગત સુવિધા તરફ આગળ વધવા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને અન્ય ક્ષેત્રો પર ભાર મૂક્યો હતો.

@nsitharaman