પીએમઇન્ડિયા
સમજૂતી/કરાર/દસ્તાવેજો
|
ક્રમાંક |
દસ્તાવેજનું શીર્ષક |
દસ્તાવેજોના વિનિમય માટે મલેશિયન પક્ષના પ્રતિનિધિ |
દસ્તાવેજોના વિનિમય માટે ભારતીય પક્ષના પ્રતિનિધિ |
|
1. |
ભારત પ્રજાસત્તાક સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે ઓડિયો-વિઝ્યુઅલ સહ-ઉત્પાદન કરાર |
દાતો સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન વિદેશ મંત્રી, મલેશિયા |
ડૉ. એસ. જયશંકર વિદેશ મંત્રી, ભારત |
|
2. |
આપત્તિ વ્યવસ્થાપનમાં સહકાર અંગે મલેશિયા સરકાર અને પ્રજાસત્તાક ભારત સરકાર વચ્ચે સમજૂતી પત્ર |
દાતો સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન વિદેશ મંત્રી, મલેશિયા |
ડૉ. એસ. જયશંકર વિદેશ મંત્રી, ભારત |
|
૩. |
ભ્રષ્ટાચાર સામે લડવા અને રોકવામાં સહકાર અંગે મલેશિયા સરકાર અને પ્રજાસત્તાક ભારત સરકાર વચ્ચે સમજૂતી પત્ર |
દાતો સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન વિદેશ મંત્રી, મલેશિયા |
ડૉ. એસ. જયશંકર વિદેશ મંત્રી, ભારત |
|
4. |
ભારત પ્રજાસત્તાક સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ જાળવણી ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી કરાર પર EOL |
દાતો સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન વિદેશ મંત્રી, મલેશિયા |
ડૉ. એસ. જયશંકર વિદેશ મંત્રી, ભારત |
|
5. |
ભારત પ્રજાસત્તાક સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સહયોગ પર EON |
દાતો સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન વિદેશ મંત્રી, મલેશિયા |
ડૉ. એસ. જયશંકર વિદેશ મંત્રી, ભારત |
|
6. |
આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ એલાયન્સ (IBCA) પર ફ્રેમવર્ક કરાર |
દાતો સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન વિદેશ મંત્રી, મલેશિયા |
ડૉ. એસ. જયશંકર વિદેશ મંત્રી, ભારત |
|
7. |
મલેશિયામાં વીમાકૃત વ્યક્તિઓ તરીકે ભારતીય નાગરિકો માટે સામાજિક સુરક્ષા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ પર કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC), ભારત પ્રજાસત્તાક અને સામાજિક સુરક્ષા સંગઠન (PERKESO) વચ્ચે MoC |
દાતો’ શ્રી અમરાન મોહમ્મદ ઝીન મલેશિયાના વિદેશ મંત્રાલયના મહાસચિવ |
શ્રી પી. કુમારન સચિવ (પૂર્વ), વિદેશ મંત્રાલય, ભારત |
|
8. |
ભારત પ્રજાસત્તાક સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ (TVET)માં સહકાર પર EoN |
દાતો’ શ્રી અમરાન મોહમ્મદ ઝીન મલેશિયાના વિદેશ મંત્રાલયના મહાસચિવ |
શ્રી પી. કુમારન સચિવ (પૂર્વ), વિદેશ મંત્રાલય, ભારત |
|
9. |
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને મલેશિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ વચ્ચે સુરક્ષા સહયોગ પર EoN |
દાતો’ શ્રી અમરાન મોહમ્મદ ઝીન મલેશિયાના વિદેશ મંત્રાલયના મહાસચિવ |
શ્રી પી. કુમારન સચિવ (પૂર્વ), વિદેશ મંત્રાલય, ભારત |
|
10. |
ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે આરોગ્ય અને દવા ક્ષેત્રે સહકાર પર EoN |
દાતો’ શ્રી અમરાન મોહમ્મદ ઝીન મલેશિયાના વિદેશ મંત્રાલયના મહાસચિવ |
શ્રી બી.એન. રેડ્ડી મલેશિયામાં ભારતના ઉચ્ચાયુક્ત |
|
11. |
10મા મલેશિયા-ભારત સીઈઓ ફોરમના અહેવાલની રજૂઆત |
આ અહેવાલ સંયુક્ત રીતે શ્રી નિખિલ મેશ્વાની અને વાય.બી.એચ.જી. તાન શ્રી કુનાસિંઘમ વી. સિત્તમપાલન, 10મા ભારત-મલેશિયા સીઈઓ ફોરમના સહ-અધ્યક્ષો દ્વારા મલેશિયામાં ભારતના ઉચ્ચ કમિશનર શ્રી બી.એન. રેડ્ડી અને મલેશિયાના વિદેશ મંત્રાલયના મહાસચિવ દાતો’ શ્રી અમરાન મોહમ્મદ ઝીન સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. |
|
જાહેરાતો
|
|
શીર્ષક |
|
1 |
મલેશિયામાં ભારતીય કોન્સ્યુલેટની સ્થાપના |
|
2 |
યુનિવર્સિટી મલાયા, કુઆલાલંપુર ખાતે સમર્પિત તિરુવલ્લુવર સેન્ટરની સ્થાપના |
|
3 |
મલેશિયન નાગરિકો માટે તિરુવલ્લુવર શિષ્યવૃત્તિનો પ્રારંભ |
|
4 |
NIPL અને PAYNET SDN BHD વચ્ચે ક્રોસ-બોર્ડર ચુકવણી પર કરાર |
|
5 |
યુનિવર્સિટી ઓફ સાયબરજયા (UoC) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) વચ્ચે શૈક્ષણિક સહયોગ પર સમજૂતી કરાર |
SM/DK/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Addressing the joint press meet with PM Anwar Ibrahim of Malaysia. @anwaribrahim
— Narendra Modi (@narendramodi) February 8, 2026
https://t.co/rmTah9GYpZ
Addressing the joint press meet with PM Anwar Ibrahim of Malaysia. @anwaribrahim
— Narendra Modi (@narendramodi) February 8, 2026
https://t.co/rmTah9GYpZ
भारत और मलेशिया के संबंध विशेष हैं।
— PMO India (@PMOIndia) February 8, 2026
हम maritime neighbours हैं। सदियों से हमारे लोगों के बीच गहरे और आत्मीय रिश्ते रहे हैं।
आज मलेशिया, भारतीय मूल की आबादी वाला दुनिया का दूसरा सबसे बड़ा देश है।
हमारी सभ्यताएँ, साझा सांस्कृतिक विरासत और लोकतांत्रिक मूल्यों से जुड़ी हुई हैं:…
Security के क्षेत्र में, हम counter-terrorism, intelligence sharing और maritime security में सहयोग मजबूत करेंगे।
— PMO India (@PMOIndia) February 8, 2026
हम रक्षा सहयोग को भी और व्यापक बनाएंगे।
AI और digital technologies के साथ-साथ, हम semiconductor, health और food security में साझेदारी को आगे बढ़ाएंगे: PM…
मलेशिया में भारत के workers के संरक्षण के लिए social security agreement, tourism के लिए ग्रैटिस e-visa और डिजिटल पेमेंट इंटरफेस UPI का मलेशिया में लागू होना... ये सभी कदम, दोनों देशों के नागरिकों के जीवन को सरल बनाएंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 8, 2026
भारत और मलेशिया को तमिल भाषा के प्रति साझा प्रेम भी जोड़ता है।
— PMO India (@PMOIndia) February 8, 2026
मलेशिया में तमिल की मजबूत और जीवंत उपस्थिति शिक्षा, मीडिया और सांस्कृतिक जीवन में दिखाई देती है: PM @narendramodi
Indo-Pacific क्षेत्र विश्व की growth engine के रूप में उभर रहा है।
— PMO India (@PMOIndia) February 8, 2026
हम आसियान के साथ पूरे Indo-Pacific क्षेत्र में विकास, शांति और स्थिरता के लिए प्रतिबद्ध हैं।
भारत आसियान centrality को प्राथमिकता देता है: PM @narendramodi
हमारा साझा मत है कि आज के challenges का समाधान करने के लिए, Global institutions का reform जरूरी है।
— PMO India (@PMOIndia) February 8, 2026
हम शांति के सभी प्रयासों का समर्थन करते रहेंगे।
और आतंकवाद पर हमारा संदेश स्पष्ट है: No double standards. No compromise: PM @narendramodi