Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તેલંગાણાના મુખ્યમંત્રી, તેલંગાણા સરકારના મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


તેલંગાણાના મુખ્યમંત્રી, શ્રી રેવંત રેડ્ડી, તેલંગાણા સરકારના મંત્રીઓ, શ્રી વાકિટી શ્રીહરિ અને શ્રી ઉત્તમ કુમાર રેડ્ડી, અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ (X) પર પોસ્ટ કર્યું:

“તેલંગાણાના મુખ્યમંત્રી, શ્રી @revanth_anumula ગારુ, તેલંગાણા સરકારના મંત્રીઓ, શ્રી @Vakiti_srihari ગારુ, શ્રી @UttamINC ગારુ અને કેન્દ્રીય મંત્રી ડૉ. @mansukhmandviya એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી. @TelanganaCMO”

SM/NP/JD