પીએમએનઆરએફ માટે પ્રધાનમંત્રીને ડ્રાફ્ટ અર્પણ અપાયો
21 Oct, 2016
દૈનિક જાગરણના એડિટર-ઈન-ચીફ અને સીઈઓ શ્રી સંજય ગુપ્તાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માટે કૂલ રૂ. 2.71 કરોડની કિંમતના બે ડ્રાફ્ટ આપ્યા હતા.