Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએનઆરએફ હેઠળ રાહત અપાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મધુબની જિલ્લાના બેનીપત્તી નજીક 19-9-2016 રોજ બસ અકસ્માતમાં અને 20-9-2016ના રોજ પંજાબના અમૃતસર જિલ્લાના અટારીના મુહાવા ગામ પાસેના બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઈજાગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના દર્શાવી હતી. તેઓએ મૃતક વ્યક્તિના વારસદારને રૂ. બે લાખ અને ગંભીર રીતે ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની રાહત પ્રધાનમંત્રી નેશનલ રિલિફ ફંડમાંથી ફાળવ્યા છે.

AP/JKhunt/TR/GP