Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએ ભારતની વિકાસયાત્રાને વેગ આપતા સીમાચિહ્નરૂપ સુધારાઓ પર પ્રકાશ પાડતી લિંક્ડઈન (LinkedIn) પોસ્ટ શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 2025માં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓ પર ભાર મૂક્યો હતો, જેણે ભારતને ઝડપી વૃદ્ધિ અને વિકાસના પથ પર મજબૂત રીતે સ્થાપિત કર્યું છે.

ભારત રિફોર્મ એક્સપ્રેસમાં સવાર થયું છે તેના પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું:

ભારત રિફોર્મ એક્સપ્રેસમાં સવાર થયું છે!

વર્ષ 2025 વિવિધ ક્ષેત્રોમાં પથપ્રદર્શક સુધારાઓનું સાક્ષી બન્યું છે જેણે આપણી વિકાસયાત્રામાં ગતિ ઉમેરી છે. તેઓ વિકસિત ભારતના નિર્માણ માટેના અમારા પ્રયાસોને પણ વેગ આપશે.

@LinkedIn પર કેટલાક વિચારો શેર કર્યા છે.”

SM/DK/GP/JD