Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પૃથ્વી દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશો


પૃથ્વી દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીનો સંદેશો નીચે મુજબ છે :

“આજે પૃથ્વી દિવસના અવસર પર આપણે ધરતી માતાને નમન કરીએ છીએ. વર્ષો સુધી, આ મહાન ગ્રહ અસાધારણ વૈવિધ્યતાનું ઘર રહ્યું છે. આજે આપણે આપણા ગ્રહની સુખાકારી માટે કામ કરવાની, ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની તથા આબોહવા પરિવર્તનનો સામનો કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પણ ફેર ઉલ્લેખ કરીએ છીએ.”

DK/NP/J.Khunt/GP