પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં થયેલા આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડ્યો છે. તેમના શબ્દોમાં તેમને કહ્યું :
હું સખ્ત શબ્દોમાં પેરીસમાં થયેલા બર્બર આતંકી હુમલાની નિંદા કરું છું.
અમે ફ્રાન્સના લોકો સાથે ઘટેલી આ હિંસાત્મક કાર્યવાહી અને તેમના દર્દને મહેસુસ કરવા સાથે સદમામાં છીએ અને આવા સમયમાં, આ પળે સૌથી મોટા વૈશ્વિક ખતરાનો સામનો કરવા માટે આપણે માનવતાના રૂપમાં એક સાથે ઉભા રહેવું જોઈએ અને આપણા મુલ્યો અને જીવનના માર્ગને જાળવી રાખવો જોઈએ.
J.Khunt/PIB Ahmedabad
My heart is filled with sadness due to what happened in Paris. This was an attack on entire humanity & humanitarian forces: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 14, 2015