જાહેરાતો:
|
ક્રમ નંબર |
શીર્ષક |
ક્ષેત્ર |
|
1. |
2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક |
વેપાર |
|
2. |
પોલેન્ડ કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI) માં જોડાયું |
આપત્તિ વ્યવસ્થાપન |
|
3. |
સંરક્ષણ ઔદ્યોગિક સંવાદ (ડિફેન્સ ઈન્ડસ્ટ્રી ડાયલોગ) ની સ્થાપના |
સંરક્ષણ |
|
4. |
આતંકવાદ વિરોધી (કાઉન્ટર ટેરરિઝમ) મુદ્દા પર સંવાદ માટે સંમતિ |
આતંકવાદ વિરોધી |
SM/IJ/JD