Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રજાસત્તાક ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતીકરારો/સમજૂતીઓની યાદી


 

1

જિયોલોજી અને ખનીજ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર

આદરણીય રિચાર્ડ મુસુક્વા, ખાણ અને ખનીજ સંસાધન મંત્રી

શ્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતો, કોલસો અને ખાણ મંત્રી

2

સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર

આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી

શ્રી વી મુરલીધરન,

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

3

કળા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર

આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી

શ્રી વી મુરલીધરન,
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

4

ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઝામ્બિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમસી એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ વચ્ચે સમજૂતીકરાર

આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી

શ્રી વી મુરલીધરન,
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

5

ઇવીબીએબી નેટવર્ક પ્રોજેક્ટ પર સમજૂતીકરાર

આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી

શ્રી વી મુરલીધરન,

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

6

ભારતનાં ચૂંટણી પંચ અને ઝામ્બિયાનાં ચૂંટણી પંચ વચ્ચે સમજૂતીકરાર

આદરણીય જસ્ટિસ ઇસાઉ ચુલુ, ચેરપર્સન, ઝામ્બિયાનું ચૂંટણી પંચ

શ્રી વી મુરલીધરન,

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

ક્રમ સમજૂતીકરાર/સમજૂતી/સંધિનાં નામ ઝામ્બિયન પ્રતિનિધિ ભારતીય પ્રતિનિધિ

 

 

DK/NP/J. Khunt/RP