Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએપુરુષોની 77 કિગ્રા વેટલિફટિંગ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ સતીશ કુમાર શિવલિંગમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોમાં સુવર્ણ પદક જીતવા બદલ વેટલિફ્ટરસતીશ કુમાર શિવલિંગમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારતના વેટલિફ્ટર્સપદક પ્રાપ્ત કરવાની યાદીમાં પણ ભારતને ઉપર ઊંચકી રહ્યા છે.77 કિગ્રા વજન વર્ગમાં સુવર્ણ પદક જીતવા બદલ સતીશ કુમાર શિવલિંગમને ખુબ ખુબ શુભેચ્છા. તેમણેગ્લાસગો 2014 અને ગોલ્ડ કોસ્ટ 2018 એમ સતત બે રાષ્ટ્રમંડળ રમતોમાં સુવર્ણ પદક મેળવીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.”

J.Khunt