Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અંકારામાં બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંકારામાં બોમ્બ વિસ્ફોટથી થયેલા મૃત્યુ પર દુઃખ અને સંવેદના વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “અંકારામાં બોમ્બ વિસ્ફોટમાં લોકોના મૃત્યુના સમાચારથી દુઃખ પહોંચ્યું છે. મૃતકોના પરિજનો માટે સંવેદનાઓ અને ઘાયલો માટે ઈશ્વરને પ્રાર્થના.”

AP/J.Khunt/GP