Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અંજુમ મૌડગિલને મહિલાઓની 50 મીટર રાયફલ 3 પોજીશન સ્પર્ધામાં રજત પદક પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંજુમ મૌડગિલને મહિલાઓની 50 મીટર રાયફલ 3 પોજીશન સ્પર્ધામાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહિલાઓની 50 મીટર રાયફલ 3 પોજીશન સ્પર્ધામાં રજત પદક પ્રાપ્ત કરનારી અંજુમ મૌડગિલ પર અમને ગર્વ છે.”

RP