Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

આજે, આદરણીય અટલજીની પુણ્યતિથિ પર, સદૈવ અટલની મુલાકાત લીધી અને તેમને શ્રદ્ધાંજલિ આપી. આપણે ભારતની સેવા કરવાના અટલજીના પ્રયાસોથી પ્રેરિત રહીએ છીએ. તેમણે ભારતનું પરિવર્તન કરવા અને 21મી સદીના પડકારો માટે આપણા રાષ્ટ્રને તૈયાર કરવા માટે ભગીરથ પ્રયાસો કર્યા હતા.

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]