Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાને વખોડી નાંખ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં મઝાર-એ-શરીફમાં આતંકવાદી હુમલાને વખોડી નાંખ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મઝાર-એ-શરીફમાં આતંકવાદી હુમલો નપુંસક કૃત્ય છે અને તેમાં જીવન ગુમાવનાર લોકોના કુટુંબોને આશ્વાસન આપું છું.”

TR