Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિનો આભાર માન્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં યોગદાન આપવા બદલ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અશરફ ગનીનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા દક્ષિણ એશિયાના પાડોશીઓની એકતા પ્રદર્શિત કરી કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં એક લાખ મિલિયન ડૉલરનું યોગદાન આપવા બદલ અફઘાનિસ્તાનનો આભાર. તસક્કુર રાષ્ટ્રપતિ અશરફ ગની.”

RP