Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અભિજીત બેનરજીને આર્થિક વિજ્ઞાનમાં વર્ષ 2019 માટેઆલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં અપાતા સ્વેરિજેસ રિક્સબેન્ક પુરસ્કારથીસન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા


 

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ અભિજીત બેનરજીને આર્થિક વિજ્ઞાનમાં વર્ષ 2019 માટે આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં અપાતા સ્વેરિજેસ રિક્સબેન્ક પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું,અભિજીત બેનરજીને આર્થિક વિજ્ઞાનમાં વર્ષ 2019 માટે આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં અપાતા સ્વેરિજેસ રિક્સબેન્ક પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન. ગરીબી ઉન્મુલન માટે એમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. હું એસ્થર ડફલો અને માઇકલ ક્રેમરને પણ આ પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કારથીસન્માનિત થવા બદલ અભિનંદન પાઠવું છું.

 

DK/J. Khunt/DS/RP