Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અભિનેતા ટોમ અલ્ટરના નિધન પર ધેરો શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા ટોમ અલ્ટરના નિધન પર ધેરો શોક વ્યક્ત કર્યો હતો અને ફિલ્મ વિશ્વ તથા થિયેટરમાં તેમના યોગદાનને યાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ શ્રી ટોમ અલ્ટરના પરિવારજનો અને પ્રસંશકોને દિલાસો પાઠવ્યો હતો.

TR