Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અભિનેત્રી શ્રીદેવીનાં આઘાતજનક નિધન પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનાં આઘાતજનક નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીનું અકાળે અવસાન થવાથી દુઃખ થયું, તેઓ ફિલ્મ જગતનાં મહાન અભિનેત્રી હતા, તેમની સુદિર્ઘ કારકિર્દીમાં વિવિધ અને યાદગાર ભૂમિકાઓનો સમાવેશ થાય છે. આ દુઃખની ઘડીએ તેમનાં ચાહકો અને પરિવારજનોને મારી લાગણી વ્યક્ત કરૂ છુ. તેમના આત્માને શાંતિ મળે.”

****

RP