Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રા પર ખુશી વ્યક્ત કરી


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આગામી 24મી અને 25 ફેબ્રુઆરી 2020ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે “આ મુલાકાત ખૂબ જ ખાસ રહેશે અને બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધશે.”

આ અંગે ટ્વીટ્ કરી પ્રધાનમંત્રીએ કહ્યું: