Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અમેરીકી ઓપનના મિક્સડ ડબલ્સના ખિતાબ જીતવા પર લિએન્ડર પેસ અને માર્ટિના હિંગિસને શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમરીકી ઓપન ટેનિસના મિક્સ્ડ ડબલ્સના ખિતાબ જીતવા પર લિએન્ડર પેસ અને માર્ટિના હિંગિસને શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “લિએન્ડર પેસ અને માર્ટિના હિંગિસે એકવાર ફરી શાનદાર ખેલનું પ્રદર્શન કર્યું છે. મહાન જીત પર શુભકામના. અમે ખૂબ ખુશ છીએ.”

UM/AP//J.Khunt/GP