પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમરીકી ઓપન ટેનિસના મિક્સ્ડ ડબલ્સના ખિતાબ જીતવા પર લિએન્ડર પેસ અને માર્ટિના હિંગિસને શુભકામના પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “લિએન્ડર પેસ અને માર્ટિના હિંગિસે એકવાર ફરી શાનદાર ખેલનું પ્રદર્શન કર્યું છે. મહાન જીત પર શુભકામના. અમે ખૂબ ખુશ છીએ.”
UM/AP//J.Khunt/GP
Well played again, @Leander & @mhingis. Congrats on a great win. We are all very delighted. @usopen
— Narendra Modi (@narendramodi) September 12, 2015