Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા િદવસ પર નારી શક્તિને સલામ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ‘નારી શક્તિ’ના જુસ્સાને સલામ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિના જુસ્સા, તેમની દ્રઢતા અને પ્રતિબદ્ધતાને સલામ.

 

જ્યાં સુધી નારી શક્તિનો સંબંધ છે, ત્યાં સુધી ભારત સરકારની વિવિધ પહેલોનો ઉદ્દેશ આર્થિક સશક્તિકરણ, સ્વનિર્ભરતા અને સામાજિક સમાનતા સ્થાપિત કરવાનો છે.

 

મહિલા સરપંચોના સંમેલનનને સંબોધવા અને સ્વચ્છ ભારત માટે અગ્રેસર રહીને કામ કરનાર મહિલાઓનું સન્માન કરવા આતુર છું.”