Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આંધ્ર પ્રદેશના ચિત્તુરમાં અકસ્માતમાં થયેલી જાનહાની દુઃખદ છે. મૃત્યુ પામનારાના કુટુંબીઓને સાંત્વના અને ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના કરું છું.”

J.Khunt/TR