Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંબેડકર જયંતી પર લોકોને શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી પર લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આંબેડકર જયંતી નિમિત્તે શુભેચ્છા. પૂજ્ય બાબાસાહેબે સમાજનાં સૌથી ગરીબ અને વંચિત વર્ગોનાં લાખો લોકોના જીવનમાં નવી આશા જન્માવી હતી. આપણા સંવિધાનનાં નિર્માણ માટે આપણે હંમેશા તેમના આભારી રહીશુ. સૌ દેશવાસીઓને આંબેડકર જયંતીની શુભકામનાઓ. જય ભીમ!”

RP