પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈઆરએનએસએસ1એફને કક્ષામાં સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી દીધી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે “આઈઆરએનએસએલ1ને સફલતાપૂર્વક લોન્ચ કરવામાં અમે બધા ગર્વ અનુભવીએ છીએ. હું આપણા વૈજ્ઞાનિકો તથા ઈસરોના સખત પરિશ્રમનું અભિનંદન કરું છું.”
J.Khunt/GP
Successful launch of IRNSS-1F is an accomplishment we all take immense pride in. I salute the hardwork of our scientists & @isro.
— Narendra Modi (@narendramodi) March 10, 2016
PM @narendramodi spoke to Secretary, Department of Space & congratulated the entire team on the successful launch of IRNSS-1F.
— PMO India (@PMOIndia) March 10, 2016