પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાલમાં સંપન્ન થયેલી આઈબીએસએફ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપમાં પોતાનું 18મું વિશ્વ ટાઈટલ જીતવા બદલ પંકજ અડવાણીને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પંકજ અડવાણીને હાલમાં સંપન્ન થયેલી આઈબીએસએફ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપમાં તેમનું 18મું વિશ્વ ટાઈટલ જીતવા બદલ શુભેચ્છા. આપની ઉપલબ્ધિઓથી અમે ગૌરવ અનુભવીએ છીએ.
NP/J.Khunt/RP
Congratulations @PankajAdvani247 for winning your 18th world title in the recently concluded IBSF World Snooker Championship. Your accomplishments make us very proud.
— Narendra Modi (@narendramodi) November 30, 2017