Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આચાર્ય કૃપલાનીને તેમની જ્ન્મ જયંતીએ યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય કૃપલાનીને તેમની જ્ન્મ જયંતીએ યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગરીબો અને અછૂતોના કલ્યાણ માટે કામ કરનારા પ્રોત્સાહક વ્યક્તિત્વ ધરાવનારા આચાર્ય કૃપલાનીનું તેમની જન્મ જયંતીએ સ્મરણ કરું છું.

TR