Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આજે જીવન જીવવાની રીતને મહત્વ આપતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

गते शोको कर्तव्यो भविष्यं नैव चिन्तयेत्

वर्तमानेन कालेन वर्तयन्ति विचक्षणाः॥”

આ સુભાષિત આપણને એ કહે છે કે ભૂતકાળ માટે શોક ન કરવો જોઈએ અને ભવિષ્યની ચિંતા પણ ન કરવી જોઈએ; જ્ઞાની વ્યક્તિ હંમેશા વર્તમાનમાં  કાર્ય કરે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

गते शोको कर्तव्यो भविष्यं नैव चिन्तयेत्

वर्तमानेन कालेन वर्तयन्ति विचक्षणाः॥”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com