Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આયરલેન્ડના તાઓસીચ તરીકે પદભાર સંભાળનાર લિયો વરાદકારને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયરલેન્ડના તાઓસીચ (પ્રધાનમંત્રી)નો પદભાર સંભાળનાર મહામહિમ લિયો વરાદકરને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આયરલેન્ડના તાઓસીચ તરીકે પદભાર સંભાળનાર મહામહિમ લિયો વરાદકારને અભિનંદન. હું ભારત અને આયરલેન્ડ વચ્ચે સંબંધોને મજબૂત કરવા તાઓસીચ વરાદકર સાથે કામ કરવા આતુર છું.”

J.Khunt/TR/GP