Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આસામના ગુવાહાટીમાં કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ આસામના ગુવાહાટીમાં કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ પુલ ગુવાહાટી અને તેની આસપાસના વિસ્તારો માટે એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. શ્રી મોદીએ ઉમેર્યું કે, “કનેક્ટિવિટી, સુવિધા અને વાણિજ્યમાં નોંધપાત્ર વધારો થશે. તે શ્રદ્ધાળુઓને વધુ સરળતા સાથે કામાખ્યા મંદિર જવા માટે સક્ષમ બનાવશે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

બ્રહ્મપુત્રા પરનો કુમાર ભાસ્કર વર્મા સેતુ ગુવાહાટી અને તેની આસપાસના વિસ્તારો માટે એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. કનેક્ટિવિટી, સુવિધા અને વાણિજ્યમાં નોંધપાત્ર વધારો થશે. તે શ્રદ્ધાળુઓને વધુ સરળતા સાથે કામાખ્યા મંદિર જવા માટે સક્ષમ બનાવશે.”

SM/IJ/GP/JD