Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આસામ અને રાજસ્થાનના પૂરગ્રસ્તો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામ અને રાજસ્થાનના પૂરમાં જીવ ગુમાવનારાઓના વારસદારોને રૂ. બે લાખની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ આસામ અને રાજસ્થાનના પૂરમાં ગંભીર રીતે ઘવાયેલાઓને પણ રૂ. 50,000 આપવાની જાહેરાત કરી હતી.

AP/J.Khunt/TR/GP