Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના આકેહ પ્રાંતમાં આવેલા ધરતીકંપમાં માર્યા ગયેલા નાગરિકો માટે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના આકેહ પ્રાંતમાં ધરતીકંપમાં જીવ ગુમાવનાર નાગરિકો પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે આકેહમાં કુદરતી આપત્તિ આવી છે. આ મુશ્કેલ સમયમાં આપણું ધ્યાન અને પ્રાર્થના આકેહના લોકોની સાથે છે. ભારત જરૂરી કોઈ પણ સહાય કરવા તત્પર છે.”

TR