Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસીમાં આવેલ સુનામી અને ભૂકંપને કારણે જયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસીમાં આવેલ સુનામી અને ભૂકંપને કારણે જયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસીમાં આવેલ સુનામી અને ભૂકંપને લીધે લોકોની જાનહાની અને તબાહીને કારણે મને ખૂબ દુઃખ થયું છે. હુ મારી ઘેરી સંવેદનાઓ વ્યક્ત કરુ છુ. ભારત દુઃખની આ ઘડીએ પોતાના દરિયાઇ પાડોશી સાથે ઊભુ છે.”

****

RP