Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇસ્ટર પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇસ્ટરના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઇસ્ટર પર શુભેચ્છાઓ ! ઇસુ ખ્રિસ્તનાપવિત્ર વિચારો લાખો લોકોને પ્રેરિત કરે છે. તેમણે આપણા સમાજને બદીઓથી મુક્ત કરવા અને ગરીબો તથા વંચિત વર્ગો પ્રત્યે કરુણા દાખવવા પર ભાર મુક્યો. આખાસ દિવસ એકતા અને શાંતિની ભાવનાને પ્રોત્સાહિત કરે એવી શુભકામના.”

J.Khunt