Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈજીપ્તમાં હુમલાની નિંદા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈજીપ્તમાં થયેલા હુમલાની નિંદા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું “ઈજીપ્તમાં હુમલાથી ખૂબ દુઃખ થયું છે. અમે આ હુમલાની ભારે નિંદા કરીએ છીએ. મારી સંવેદના ઘાયલો અને મૃતકોના પરિવાર સાથે છે.”

TR