પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ઝુહાના પર્વ પર શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઈદ-ઉલ-ઝુહા પર શુભેચ્છા. આપણા સમાજમાં સંવાદિતતા, ભાઈચારો અને એકતાની ભાવના આગળ વધે એવી આશા.”
******
TR
Best wishes on Id-ul-Zuha. May the spirit of harmony, brotherhood and togetherness be furthered in our society.
— Narendra Modi (@narendramodi) September 2, 2017