પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિતરના અવસરે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ઈદ-ઉલ-ફિતરની શુભેચ્છાઓ! આ શુભ દિવસ આપણા સમાજમાં શાંતિ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારે તેવી શુભકામનાઓ.”
Eid-ul-Fitr greetings! May this auspicious day further the spirit of peace and brotherhood in our society.
— Narendra Modi (@narendramodi) June 26, 2017