Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈદ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદના તહેવાર નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આ ખાસ દિવસે આપણા સમાજમાં સૌહાર્દ, કરુણા અને શાંતિની ભાવના જાગે તેવી પ્રાર્થના. સૌના જીવનમાં ખુશીઓ આવે તેવી આશા.”

*****

RP