Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈન્સેટ-3ડીઆરના સફળ લોન્ચ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ જીએસએલવી-એફ05ની આધુનિક હવામાન સેટેલાઈટ ઈન્સેટ-3ડીઆરને લઈને દસમી ફ્લાઈટના સફળ લોન્ચ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણો સ્પેશ પ્રોગ્રામ ઉદાહરણિય સિધ્ધિઓથી આપણને ગર્વિત કરે છે. ઈન્સેટ-3ડીઆરનું સફળ લોન્ચ આનંદની વાત છે. ઈસરોના વૈજ્ઞાનિકોને આ વખતે ફરીથી ઉત્કૃષ્ટ પ્રતિભા, અજોડ પ્રતિબધ્ધતા અને અપૂર્વ દ્રઢનિશ્ચય બદલ અભિનંદન.

TR