Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈરાન અને ઇરાકમાં આવેલા ભૂકંપમાં થયેલી જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈરાન અને ઇરાકના અમુક ભાગોમાં આવેલા ભૂકંપથી થયેલી જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મારી સંવેદનાઓ ઈરાન અને ઇરાકના અમુક ભાગોમાં આવેલા ભૂકંપમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સાજા થાય.“

NP/J.Khunt/GP